Notification
  • જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી માટેની જિલ્લાવાર, માધ્યમવાર અને વિષયવાર મેરિટ યાદી જાહેર થયેલ છે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે.